STD-10 Chapter 12 - પૃષ્ઠફળ અને ઘનફળ
By Ronak Chauhan · Educator / Coach
Price: ₹31 — pay securely with UPI, card or net banking.
Category: PDF Notes & Study Material
Format: PDF — instant download after payment.
આ PDF માં ધોરણ 10 ના Chapter 12 નું સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. દરેક મહત્વના મુદ્દાનું વિગતવાર Explanation, સરળ Examples, અને પરીક્ષા માટે ઉપયોગી તમામ Exercises ના જવાબો સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવવામાં આવ્યા છે. આ PDF બોર્ડ પરીક્ષાની તૈયારી, ઝડપી પુનરાવર્તન અને વિષયને સરળતાથી સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે.