STD-10 Chapter 2 - બહુપદીઓ
By Ronak Chauhan · Educator / Coach
Price: ₹21 — pay securely with UPI, card or net banking.
Category: PDF Notes & Study Material
Format: PDF — instant download after payment.
આ PDF માં ધોરણ 10 ના Chapter 2 નું સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. દરેક મહત્વના મુદ્દાનું વિગતવાર Explanation, સરળ Examples, અને પરીક્ષા માટે ઉપયોગી તમામ Exercises ના જવાબો સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવવામાં આવ્યા છે. આ PDF બોર્ડ પરીક્ષાની તૈયારી, ઝડપી પુનરાવર્તન અને વિષયને સરળતાથી સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે.